Sardar Gurjari

રવિવાર, તા. ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૯, મહા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક -૨૪૦

મુખ્ય સમાચાર :

૨૦૧૯માં આ ૬ અભિનેત્રીઓની બાયોપિક રિલીઝ થશે

11/01/2019 00:01

છેલ્લા થોડા સમયથી એક યા બીજી સેલેબ્રિટિની બાયો-ફિલ્મોનો રીતસર રાફડો ફાટયો હોય એવું વાતાવરણ સર્જાયું છે. ૨૦૧૯ના વર્ષમાં એક બે નહીં પણ પૂરી છ છ બાયો-ફિલ્મો રજૂ થવાની છે અને મહત્ત્વની વાત એ છે કે છએ છ ફિલ્મો મહિલાઓની બાયો-ફિલ્મ હશે....

૨૦૧૯માં પાંચ કલાકારો પર કરોડોનો દાવ

11/01/2019 00:01

અક્ષયકુમાર - રૃ. ૩૫૦ કરોડઃ બોલીવૂડનો આ ખિલાડી હંમેશાં ઈન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત કલાકારોમાંનો એક રહ્યો છે. ગયા વર્ષે તેની ત્રણ ફિલ્મો આવી હતી, જે બૉક્સઑફિસ પર સફળ થઈ હતી અને હવે ૨૦૧૯માં તેની પાંચ ફિલ્મો 'કેસરી', 'મિશન મંગલ', 'હાઉસફૂલ ફોર', 'ગુડ ન્યૂઝ' અને 'સૂર્યવંશી' પર રૃ. ૩૫૦ કરોડ લાગેલા છે....

નવી જોડીઓની ધમાલ

11/01/2019 00:01

બોલીવૂડના ફિલ્મસર્જકો માટે ૨૦૧૯નું વર્ષ બહુ સારું જાય તેવી અત્યારથી આશાઓ બંધાઈ રહી છે. ગયા વર્ષની જેમ આ વર્ષ પણ સફળતાને આંબે તેવી શક્યતા છે. વળી આ વર્ષે ફિલ્મોમાં નવી નવી જોડીઓની ફિલ્મો આવવાની છે, જેને દર્શકો કેટલો આવકાર આપે છે, તે જોવું રસપ્રદ બની રહેશે. તેમાં ઘણી ઑડ જોડી પણ છે. આવો જોઈએ તે કઈ જોડીઓ છે....

સલમાનની ‘દબંગ-૩’ ફિલ્મનું શૂટિંગ એપ્રિલથી શરૂ

11/01/2019 00:01

અભિનેતા અને ફિલ્મ નિર્માણ સાથે જોડાયેલા અરબાજ ખાનની ફિલ્મ દબંગ-૩ ફિલ્મનુ શુટિંગ એપ્રિલ મહિનાથી હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મ સાથે જોડાયેલા તમામ કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. આ ફિલ્મના શુટિંગ પહેલા સલમાન ભારત ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરશે. સોનાક્ષી સિંહાને જ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મનુ નિર્દેશન અરબાજ કરનાર છે. અરબાજે કહ્યુ છે કે સલમાન ખાન અભિનિત દબંગ-૩...

અલવિદા કાદર ખાન : અય, ખુદા મેં આ ગયા હું તુઝે ભી હસાને કે લિયે!

04/01/2019 00:01

બોલીવુડની દુનિયામાં હાસ્યકલાકારની સાથે અનેક પ્રકારની ભૂમિકા સફળ રીતે ભજવનાર અને જેના ડાયલોગ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવતા તે કાદરખાને ઇશુના નવા વર્ષમાં જ ૮૧ વર્ષની વયે ચીર વિદાય લીધી છે. તેઓ ઘણાં સમયથી બિમાર હતા અને કેનેડામાં તેમની સારવાર ચાલી રહી હતી.તાજેતરમાં જ તેમના જનન્તનશીન થયાના સમાચાર જાહેર થયા હતા. તેમના પાર્થિવદેહને ભારત લાવવાને બદલે જ કેનેડામાં જ તેમની દફનવિધિ હાથ ધરા...

બોલીવુડ કલાકારોના અંધવિશ્વાસ

04/01/2019 00:01

વિશ્વાસ, અંધ વિશ્વાસ દરેક વ્યક્તિ સાથે સંકળાયેલી બાબત છે પણ સામાન્ય લોકો કેવા અંધ વિશ્વાસ ધરાવે છે તેમાં લોકોને કોઇ રસ હોતો નથી પણ જ્યારે વાત ફિલ્મ સ્ટાર્સની આવે ત્યારે લોકોને જાણવામાં રસ હોય છે કે તેમનાં સ્ટાર્સ કેવા અંધવિશ્વાસ ધરાવતા હોય છે.તેમાંય બોલિવુડ જેવા ક્ષેત્રમાં જ્યાં તમારૃ ભવિષ્ય તમારા નહી પણ લોકોનાં હાથમાં હોય છે ત્યાં તો લકી અનલકી જેવી વાતો વધારે પ્રચલિત હોય તે વ...

અભિનયનો બેતાજ બાદશાહ નવાઝુદ્દિન સિદ્દિકી

04/01/2019 00:01

ઉત્તર પ્રદેશના એક નાના ગામ બુધાનામાં જન્મેલા નવાઝુદ્દિન સિદ્દિકી નામનો વ્યક્તિ અત્યારે બોલિવુડમાં ફૂલ ડિમાન્ડમાં છે. પોતાની દમદાર એક્ટિંગના બળ પર તેણે દર્શકો સિવાય ઈન્ડસ્ટ્રીઝના સુપરસ્ટાર્સને પણ પોતાના ફેન બનાવી લીધા છે, જેમાં અમિતાભ, સલમાન અને આમીર ખાન જેવા સ્ટાર્સનો પણ સમાવેશ થાય છે. નવાઝુદ્દિન ફિલ્મોમાં પોતાની ડાયલોગ ડિલિવરીને કારણે ઘણો ચર્ચામાં રહે છે. 'કિક', 'બજરંગી ભાઈજાન...

એક્શન ફિલ્મોમાં જીવના જોખમે પ્રાણ સીંચતા કસબીઓ

04/01/2019 00:01

દિલનવાઝ મુસ્તફા ખાનનું નામ આજે કોઇને યાદ નહીં હોય. પરંતુ ખાન બૉલીવૂડી ફિલ્મો માટે 'બોમ્બ' બનાવતો હતો. ખાને તેના પરિવારના પાંચ સભ્યો સાથે બોમ્બ ધડાકામાં પ્રાણ ગુમાવ્યા અને આ ઘટનામાં બે ડઝન લોકો ઇજાપામ્યા હતા....

મધુર ભંડારકર

28/12/2018 00:12

પેજ-૩' માટે નેશનલ ઍવોર્ડ મેળવનાર તેમજ 'ફેશન', 'કોર્પોરેટ', 'આન', 'દિલ તો બચ્ચા હૈ જી'અને 'સત્તા' જેવી ફિલ્મો આપનારા દિગ્દર્શક મધુર ભંડારકર છેલ્લાં પાંચ વર્ષમાં 'હિરોઈન' અને'કેલેન્ડર ગર્લ' નામની બે ફિલ્મ આપી ચૂક્યા છે જે કમાણી અને નિર્માણ એમ બંને ક્ષેત્રે નબળી હતી. આ પરિસ્થિતિમાં આવા મજબૂત વિષય પર ફિલ્મ બનવી એ મધુર માટે જીવતદાન કહી શકાય.ઈન્દુ સરકાર સગ્દત વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ...

સુવર્ણ યુગના સંગીતમાં આ સૌને પણ યાદ કરવા પડે

28/12/2018 00:12

શાસ્ત્રીય રાગ-રાગિણી પર આધારિત ગીતોની ચર્ચા દરમિયાન એક કરતાં વધુ વખત કહેલું કે અન્યના સાજિંદા તરીકે કામ કરતાં કરતાં તક મળ્યે સ્વતંત્ર સંગીતકાર બનેલા ઘણા સર્જકો (જેમ કે લક્ષ્મીકાં પ્યારેલાલ કે ઇસ્માઇલ દરબાર)ને ઉત્તમ સંગીત સાંભળવાની તક મળી હતી. મોટા ભાગના સંગીતકારોની કારકિર્દીનો આરંભ એક યા બીજા સંગીતકારના સાજિંદા તરીકે થયો હતો. પીઢ સંગીતકાર નૌશાદ કહેતા કે હું ઉસ્તાદ ઝંડે ખાં અને ...