Sardar Gurjari

બુધવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૧૯, ચૈત્ર વદ ૫, વિ.સં. ૨૦૭૫, વર્ષ-૧૮, અંક-૩૦૫

મુખ્ય સમાચાર :

જીએસટીમાં ડેબીટ કે ક્રેડીટ નોટ અને ટેક્ષ ઈન્વોઈસ ઈશ્યુ કરવાનો સમય

07/02/2019 00:02

પ્રસ્તાવના વર્ષો પહેલા બીલ, વસ્તુની કિંમત કેટલી, તે જણાવતો દસ્તાવેજ હતો. VAT અમલ બાદ અને જીએસટીમાં બીલ મહત્ત્વનો દસ્તાવેજ છે. વસ્તુ ખરીદનાર, બીલની જરૂર નથી. એવું કહેનારો બહુ મોટો વર્ગ હતો. અત્યારે પણ હશે પણ, જીએસટીના કારણે વેચનાર વેપારી ‘બીલ વગર માલ નહીં વેચું, તેવું માનવાવાળો વર્ગ વધ્યો છે. કારણ વસ્તુ વેચનાર અને ખરીદનાર બંને માટે બીલ સાથેનો ધંધો ફાયદાકારક છે. કેવળ વસ્તુ વાપર...

જીએસટીમાં નોંધણી ક્યાં અને ક્યારે, સ્વૈચ્છિક નોંધણી અને નોંધણીની વિધિ / પ્રક્રિયા

31/01/2019 00:01

પ્રસ્તાવના વેપાર કરતો વેપારી જીએસટી અંતર્ગત નોંધણી કરવાથી કાયદેસરનો વસ્તુ કે સેવાનો વેરાપાત્ર સપ્લાયર પ્રસ્થાપિત થાય છે. ખરીદેલ માલ કે સેવા પર ચૂકવાયેલ જીએસટીની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ કેવળ નોંધાયેલ વેપારીને મળે છે. જે ક્રેડીટનો ઉપયોગ વેપારી પોતાના વેચાણ પર સરકારને ચૂકવવાપાત્ર વેરામાં કરવાથી વેપારીનું વેરા ભારણ ઘટે છે અને છેલ્લે વેપારીના ગ્રાહક વેપારીને પણ ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લા...

જીએસટી માટે ફરજિયાત નોંધણી અને નોંધણીમાંથી મુક્તિ

24/01/2019 00:01

પ્રસ્તાવના જીએસટી વેરો ચૂકવનાર વેપારીની જીએસટી કાયદા હેઠળ નોંધમી કરવાથી વેપારી પ્રસ્થાપિત થાય છે. વેપારી જીએસટી કાયદાનું પાલન કરે તેથી દેશની આર્થિક સ્થિતિમાં પણ વૃદ્ઘિ થાય લાભકારક નિવડે. નોંધણી ન કરવાથી વેપારી ન તો વેચેલ માલ પર ગ્રાહક પાસેથી જીએસટી વસૂલી શકે, નહીં ખરીદેલ માલ પર સપ્લાયરને ચૂકવેલ જીએસટીની ઇનપુટ ટેક્ષ ક્રેડિટ મેળવી શકે. વેપારી નોંધણી કરવાથી માલ કે સેવાનો કાયદેસરન...