Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :

વિવિધ રંગ અને એમ્બ્રોઇડરી સાથેનો ટ્રાન્સપરન્ટ સેક્સી લુક

18/12/2018 00:12

સામાન્ય રીતે મહિલાઓ ફિલ્મ કે ટીવીની અભિનેત્રીઓ જેવી સ્ટાઈલના પોશાકને પહેરવાનો આગ્રહ રાખતી હોય છે. પરિણીત માનુનીઓ સાડી, લાંબુ મંગળસૂત્ર અને બંગડીઓ પહેરે છે તથા સેંથીમાં સિંદૂર પૂરે છે તો તરુણીઓમાં શોર્ટ ટોપ અને પટિયાલા પાયજામાની ફેશન જોવા મળે છે. ફરી પાછી નેટની સાડીની માગ વધી રહી છે. ડિઝાઈનરોના મતે નેટની સાડીની ફેશન કંઈ નવી નવી શરૃ થઈ નથી પરંતુ બોલીવૂડની અભિનેત્રી નેટની સાડીમાં ...

સ્ત્રી રોગોનું ઉત્તમ ઔષધ

18/12/2018 00:12

આપણે જાણીએ છીએ કે, આયુર્વેદમાં સેંકડો ઔષધયોગો છે. ઔષધયોગ એટલે અમુક ઔષધોનું અમુક માત્રામાં મિશ્રમ કરીને બનાવાતું ઔષધ. આવા ઔષધોમાં આસવ, આરિષ્ટ, ઉકાળા, ચૂર્ણો, ગોળીઓ, અવલેહ, પાક, તેલો, લેપો વગેરેનો સમાવેશ થાય છે. આવાં ઔષધયોગોમાં જે મુખ્ય ઔષધ હોય તે ઔષધના નામ ઉપરથી તેનું નામ રાખવામાં આવે છે. આ ઉપરથી ખ્યાલ આવી શકે કે આ દવામાં મુખ્ય ઔષધ કયું છે ?...

કાપેલા ફળને એકદમ ફ્રેશ રાખવા ફોલો કરો આ ટિપ્સ

18/12/2018 00:12

આદર્શરૂપે ક્યારેક ફળોને લાંબા સમય સુધી કાપેલા ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. આવા મામલામાં તમે નીચેની રીતેનો અપનાવી કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો લીંબુ લીંબુને કાપ્યા બાદ તેને એક પોલીથીન બેગમાં રાખો અને બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે. તરબુચ કાપેલા તરબુચના ટૂકડાંને એક ...

શું તમે સુંદર દેખાવા માગો છો?

18/12/2018 00:12

વાત કોઇ પણ તહેવાર કે પ્રસંગની હોય યુવતીઓ દરેક ફંક્શનમાં સુંદર દેખાવા માગે છે. અને એમાં પણ જ્વેલરી, એક્સેસરીઝ તમારા દેખાવમાં ચાર ચાંદ લગાવી દે છે. કોઇપણ કપડા કેમ ન હોય એક્સેસરીઝ તમારા આઉટફીટને સ્ટાઇલિશ અને સુંદર લુક આપે છે. સિમ્પલ કપડા પણ કેમ ન પહેર્યા હોય એમાં તમે નેકલેસ અને ઇયરિંગ્સ પહેરી લો તો એ પણ હેવી બની જાય છે. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે દરેક સ્ત્રીના વોર્ડરોબમાં હોવી ખૂ...

જાણો તમારી મોંઘી સાડીની કાળજી રાખવા માટેની શ્રેષ્ઠ ટિપ્સ

18/12/2018 00:12

સાડીને સ્ત્રીઓના કબાટનું એક સુશોભિત ઘરેણું જ ગણવામાં આવે છે અને સાથે જ જો આ સાડીની યોગ્ય કાળજી રાખવામાં આવે નહીં તો તેની ચમક ઓછી થઇ જાય છે. અહીં કેટલીક ટિપ્સ અમે તમને આપી રહ્યાં છીએ કે જેનાથી તમે તમારી મોંઘી સાડીઓની યોગ્ય કાળજી રાખી શકશો સમયાંતરે સાડીની ગડી બદલતા રહો...

આ સ્ટાઇલિશ રીતે પહેરો વ્હાઇટ શર્ટ અને આપો ગ્લેમરસ લુક

18/12/2018 00:12

દરેક કપડાંમાં વાઇટ શર્ટ થોડું જોખમી ગાર્મેન્ટ છે. આમ તો તમે એને દિવસના કોઇ પણ કલાક કે પછીની કોઇ પણ ઋતુની પરવા કર્યા વિના બિન્ધાસ્ત ગમે ત્યાં ગમે ત્યારે વટથી પહેરી શકો છો, પરંતુ પહેરવાની યોગ્ય સ્ટાઇલ ન ખબર હોય તો આસાનીથી બોરિંગમાં પણ ખપી જઇ શકો છો. જોકે થોડી સ્ટાઇલ અને થોડી સેન્સ વાપરવામાં આવે તો વાઇટ શર્ટ એક એવું વસ્ત્ર છે જે તમે તમારી હોટ ડેટથી માંડી હાઇ પ્રોફાઇલ ઓફિસ મીટિંગ ...

શિયાળામાં અસહ્ય બને છે પગની એડીઓની તકલીફ

11/12/2018 00:12

પગની એડીઓ ફાટી જવાની તકલીફ હોય તેમને કોઈ સીઝનમાં રાહત જોકે મળતી નથી પણ શિયાળામાં તકલીફ વણસે છે. એનું મુખ્ય કારણ એ કે શિયાળામાં સૂકી ત્વચા વધુ સૂકી બની જાય છે અને પછી એને સારી થવામાં સમય લાગે છે. પગ આપણી રોજબરોજની લાઇફમાં આખા શરીરનો ભાર ઉપાડે છે તેમ જ પગની એડીમાં પણ એવા ઘણા ઍક્યુપ્રેશર પૉઇન્ટ્સ આવેલા હોય છે જે શરીરની અંદરના બીજા અવયવો સાથે જોડાયેલા છે....

બ્રાઇડ માટે બ્યુટી-ઓપ્શન્સ

11/12/2018 00:12

એક છોકરી માટે પોતાનાં લગ્નથી વધારે મોટો કોઈ બીજો પ્રસંગ નથી અને માટે જ આ સૌથી મોટા દિવસે જો હું સૌથી સુંદર લાગું એ વાતનો આગ્રહ રાખવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. જોઈએ બ્રાઇડ માટેના કેટલાક સ્પેશ્યલ બ્યુટી ઑપ્શનો. સ્કિનની સંભાળ લેવાની વહેલી શરૃઆત કરો જો ખૂબ સારી અને સુંદર સ્કિન મેળવવી હોય તો એની સંભાળ લેવાની શરૃઆત અત્યારથી જ કરવી પડશે. આ માટે જરૃરી છે કે તમે તમારું રેગ્યુલર સ્...

સ્કિન પર જાદુ ફેલાવતી અરોમાથેરપી

11/12/2018 00:12

હૉમોર્નલ ઇમ્બૅલેન્સ, હાઇપરટેન્શન, ડિપ્રેશન જેવાં ઘણાં કારણોને લીધે શરીરનું તંત્ર બગડે છે અને એની સીધી અસર સ્કિન પર થાય છે. વધારે પડતી તૈલીય ત્વચામાં બળતરા થવી કે સેન્સિટિવ સ્કિનમાં ડીહાઇડ્રેશનને કારણે ચીરા પડવા ખૂબ કૉમન તકલીફ છે, પણ આવી તકલીફોમાં અરોમાથેરપી ફાયદાકારક નીવડી શકે છે. જોઈએ કઈ રીતે. હાઇપરટેન્શન કે સ્ટ્રેસ હોય ત્યારે લૅવન્ડર ઑઇલ કે બેસિલ ઑઇલનું ફક્ત એક ટીપું નસોને આર...

સ્કર્ટ સાથે કેવું ટોપ પહેરશો?

11/12/2018 00:12

સ્કર્ટ સાથે ટી-શર્ટ પહેરવું, શર્ટ કે પછી ટૉપ એ આજેય કેટલીક યુવતીઓ માટે કન્ફ્યુઝન છે;કારણ કે સ્કર્ટ એવી ચીજ છે જેની સાથે પહેરવામાં આવતું ટૉપ મેળ ખાતો ન હોય તો સ્કર્ટનો લુક બગડે છે અને જો મૅચિંગ ટૉપ મળી જાય તો પણ એને યોગ્ય રીતે પહેરવામાં આવે તો જ સારું લાગે છે. તો જોઈએ સ્કર્ટ સાથે ટૉપ મૅચ કરવાની કેટલીક ટિપ્સ....