Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :

સેન્સેક્સમાં ૪૬૪ પોઈન્ટનો નોંધપાત્ર ઘટાડો

20/10/2018 00:10 AM

શેરબજારમાં આજે તીવ્ર મંદીનું મોજુ ફરી વળ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, ઇન્ફોસીસ અને યશ બેંક જેવી બ્લુચીપ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડાના પરિણામ સ્વરુપે ભારે અફડાતફડીની સ્થિતિ રહી હતી. સેંસેક્સ કારોબરના અંતે ૪૬૪ પોઇન્ટ ઘટીને ૩૪૩૧૬ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૧૫૦ પોઇન્ટ ઘટીને ૧૦૩૦૩ની સપાટીએ રહ્યો હતો....

૧૫૦૦ સીએનજી સ્ટેશન શરૂ કરશે અદાણી ગ્રુપ, ફ્રાંસની કંપની સાથે કર્યા કરાર

19/10/2018 00:10 AM

ભારતના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ અદાણી ગ્રુપ અને ફ્રાંસની એનર્જી કંપની ટોટલ એસએ દ્વારા ભારતમાં લિક્વિફાઈડ નેચર ગેસ ઈમ્પોર્ટ ટર્િંમનલ્સ અને ફ્યૂલ રિટોલિંગ નેટવર્ક વિકસિત કરવા માટે સમજૂતી કરવામાં આવી છે. આ સમજૂતી અંતર્ગત બંન્ને વ્યાપારી સમૂહ દેશમાં ૧૦ વર્ષની અંદર ૧૫૦૦ આઉટલેટ્સ એટલે કે સીએનજી સ્ટેશન સ્થાપિત કરશે. ટોટલે થોડા સપ્તાહ પહેલા જ રોયલ ડચ શેલની આગેવાનીમાં ગુજરાતમાં બની ર...

પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો થતાં લોકોને રાહત

19/10/2018 00:10 AM

પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને આજે વાહન ચાલકોને આંશિક રાહત મળી છે. બુધવારે જ્યાં કિંમતોમાં કોઈ ફેરફાર થયો નહતો, ત્યારે આજે પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટી છે. પેટ્રોલની કિંમતમાં ૨૧ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૧૧ પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો છે....

મોબાઈલ વોલેટ્સ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા મળશ

18/10/2018 00:10 AM

રિઝર્વ બેક્ન ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા વિવિધ મોબાઇલ વોલેટ્સ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા માટે નવી ગાઇડ લાઇન્સ જારી કરી છે. આ ગાઇડ લાઇન્સના પગલે હવે ટૂંક સમયમાં મોબાઇલ ઇ-વોલેટ્સ જેવા પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે અંદરોઅંદર મની ટ્રાન્સફર થઇ શકશે....

ડિજિટલ સિક્યોરિટીના દાવા પોકળ ડેટા લીક મામલામાં ભારત બીજા નંબર

18/10/2018 00:10 AM

ભારત ડેટા હેકિંગના મામલાઓમાં આ વર્ષના પહેલા છ માસિક તબક્કામાં અમેરિકા પછી બીજા નંબર પર છે. ડિજિટલ સુરક્ષા કંપની ગેમાલ્ટોના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૧૮ના પહેલા છ માસિક તબક્કામાં આધાર હેકિંગના મામલામાં એક અબજ રેકોર્ડ ચોરી થયા છે....

સેન્સેક્સમાં ૨૯૭ પોઇન્ટનો ઉછાળો

17/10/2018 00:10 AM

શેરબજારમાં આજે કારોબારના બીજા દિવસે સ્થિતિ સારી રહી હતી. સતત ત્રીજા દિવસે રિકવરીનો દોર જારી રહ્યો હતો. બીએસઈ સેંસેક્સ ૨૯૭ પોઇન્ટ અથવા તો ૦.૮૫ ટકા રિકવર થઇને ૩૫૧૬૨ની સપાટીએ રહ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એચડીએફસી બેંકના શેરમાં ઘટાડો રહ્યો હતો. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૭૨ પોઇન્ટ ઉછળીને ૧૦૫૮૫ની ઉંચી સપાટીએ રહ્યો હતો. કમાણીની સિઝનની શરૃઆત થઇ ...

ખેડૂતોને પડતા પર પાટુ : રાસાયણિક ખાતરના ભાવમાં બીજી વખત વધારો

17/10/2018 00:10 AM

આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા તમામ ઝોનમાં વરસાદની ઘટ રહી છે. અનેક જગ્યાએથી પાક બળી ગયાની ફરિયાદો ઉઠવા પામી છે. અનેક જિલ્લાઓમાં ખેડૂતો પોતાના ગામ કે તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માટે આંદોલનો કરી રહ્યા છે. આ બધા સમાચાર વચ્ચે ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. ૧૫ દિવસમાં ફરી એક વખત રાસાયણિક ખાતરોના ભાવમાં વધારો થયો છે....

દિલ્હી - મુંબઈમાં પેટ્રોલ ૧૧ પૈસા અને ડીઝલ ૧૨ પૈસા મોઘું

17/10/2018 00:10 AM

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એક વખત વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં મંગળવારે પેટ્રોલ ૧૧ પૈસા પ્રતિ લીટરના વધારા બાદ ૮૨.૮૩ રૃપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ત્યારે ડીઝલના ભાવમાં ૨૩ પૈસા પ્રતિ લીટરનો વધારો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હીમાં ડિઝલની કિંમત ૭૫.૬૯ રૃપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે....