Sardar Gurjari

બુધવાર, તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૮, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૮, અંક - ૧૮૨

મુખ્ય સમાચાર :

‘મણિકર્ણિકા’નું ટ્રેલર થયું રિલીઝ

19/12/2018 00:12 AM

આખરે બોલીવુડની ક્વીન એટલે કે કંગના રનૌતની મચ અવેઇડેટ ફિલ્મ 'મણિકર્ણિકાઃધ ક્વિન ઑફ ઝાંસી'નું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે અને જેવી દર્શકોને આશા હતી કંગના ખૂબ જ ઇમ્પ્રેસિવ લાગી રહી છે. તેમાં કંગનાનો અવતાર ખૂબજ આક્રામક લાગી રહ્યો છે. આ ટ્રેલર સાથે અનેક કિરદારો સામે આવ્યાં છે. ફિલ્મ ૨૫ જાન્યુઆરીના રોજ રિલિઝ થશે....

હોરર ફિલ્મના બેતાજ બાદશાહ તુલસી રામસેનું અવસાન

15/12/2018 00:12 AM

હિન્દી સિનેમામાં રામસે બ્રધર્સના નામથી જાણીતા ફિલ્મમેકર્સમાંથી એક તુલસી રામસે આજે સવારે તેમના છેલ્લા શ્વાસ લીધા. બોલિવૂડમાં ૮૦ના દાયકામાં બનેલી ઘણી બધી હોરર ફિલ્મ તુલસી રામસેએ બનાવી હતી.તુલસી રામસે ૮૦ અને ૯૦ ના દાયકામાં 'હોટલ', 'પુરાના મંદિર', 'તહખાના', 'વીરાના', 'બંધ દરવાજા' જેવી ઘણી કલ્ટ ફિલ્મ્સ બનાવી. જો કે, તેમના નિધનનું સાચું કારણ હજુ સુધી સામે આવ્યું નથી....

ઈમરાન હાશમીની ફિલ્મ ‘ચીટ ઈન્ડિયા’નું ટ્રેલર રિલિઝ

13/12/2018 00:12 AM

બોલીવુડ એક્ટર ઈમરાન હાશમીની અપકમિંગ ફિલ્મ 'ચિટ ઈન્ડિયા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઘણા લાંબા સમય બાદ ઈમરાન આ ફિલ્મ દ્વારા કમ બેક કરશે. ઈમરાન આ ફિલ્મમાં રાકેશ સિંહની ભૂમિકા નિભાવી રહ્યો છે, જે પૈસા લઈને પરિક્ષાઓમાં અમીર સ્ટુડન્ટ્સને પાસ કરવા માટે તેમની જગ્યા પર હોશિયાર સ્ટૂડન્ટ્સને પરિક્ષા આપવા માટે મોકલતા હતા....

ફિલ્મ ઝીરોનું નવું ગીત ‘હુસ્ન પરચમ’ રિલિઝ

13/12/2018 00:12 AM

શાહરૃખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કેફની આવનારી ફિલ્મ ઝીરોનું ગીત હુસ્ન પરચમ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં કેટરીના કેફ અલગ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. કેટરીના આ ફિલ્મમાં પોપ સ્ટાર બબીતા કુમારીની ભૂમિકામાં છે, જેની પાછળ બઉઆ દીવાના છે. પોતાના પ્રથમ બે ગીત બાદ આ ફિલ્મનું ત્રીજુ ધમાકેદાર ગીત છ. હુસ્ન પરચમ ટાઇટલનના આ ગીતમાં કેટરીના ખૂબ હોટ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહી છ...