Sardar Gurjari

સોમવાર, તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૧૮, આસો સુદ ૧૩, વિ.સં. ૨૦૭૪, વર્ષ -૧૮, અંક - ૧૨૭

મુખ્ય સમાચાર :

જાડેજાની પત્ની રીવાબા કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ બન્યા

20/10/2018 00:10 AM

કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કરણી સેના દ્વારા રીવાબા જાડેજાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા હતા.રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા....

ક્રિકેટ જગતમાં સૌથી વધુ બુકીઓ ભારતમા

20/10/2018 00:10 AM

લંડન ઃ ક્રિકેટની રમતમાં ગેરકાયદેસર પૈસાનો ગંદવાડ ફેલાવનાર આંતરરાષ્ટ્રીય બુકીઓ-સટ્ટાખોરો સૌથી વધારે કયા દેશમાં છે એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ભ્રષ્ટાચાર-વિરોધી દળે શોધી કાઢયું છે. એમના મતે એ દેશ ભારત છે.ક્રિકેટની રમતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે આઈસીસીનું એન્ટી-કરપ્શન યુનિટ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. એણે કેટલીક મોટી ટિપ્પણી પણ કરી છે. એણે કહ્યું છે કે આંતરર...

ઓસ્ટ્રેલિયા પ્રવાસ અમારા માટે પડકારજનક હશે : ભૂવી

19/10/2018 00:10 AM

ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને લાગે છે કે આગામી ઓસ્ટ્રેલિયાઈ પ્રવાસ પડકારજનક રહેશે, ભલે મેજબાન ટીમ પોતાના બે સ્ટાર ખેલાડીઓ ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ વિના મેદાન પર ઉતરશે. આ ઝડપી બોલરને એ પણ લાગે છે કે કોઈપણ વિદેશી પ્રવાસ સરળ નથી હોતો....

આખરે પાક. ક્રિકેટર દાનિશ કનેરિયાએ કબૂલ કર્યો ફિક્સિંગનો ગુનો

19/10/2018 00:10 AM

વર્ષ ૨૦૧૨માં ઇંગ્લિશ કાઉંટી ક્રિકેટે હચમચાવી દેનાર મેચ ફિક્સિંગ મામલામાં ૬ વર્ષ બાદ મુખ્ય ષડયંત્ર રચનાર અને પાકિસ્તાનના પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ આ મામલા પર પોતાનો ગૂનો કબૂલ કરી ક્રિકેટના ફેન્સથી માફી માંગી છે. કનેરિયા ડેલી મેલ મુજબ કનેરિયાએ અલ જજીરાની એક ડોક્યુમેન્ટ્રીમાં આ કબૂલ કર્યું છે. આ વાક્યને સામે આવ્યા બાદ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે કનેરિયા પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હ...

વનડે : ધોનીએ સૌથી વધારે છગ્ગા ભારત વતી લગાવ્યા

18/10/2018 00:10 AM

હિટમેનના નામથી લોકપ્રિય અને વનડે ક્રિકેટમાં ત્રણ બેવડી સદી ફટકારી ચુકેલો રોહિત શર્મા કેટલાક રેકોર્ડ પોતાના નામ પર ધરાવે છે. તેના રેકોર્ડને તોડવાની બાબત પણ સરળ દેખાતી નથી. રોહિત શર્માને હજુ પણ કેટલાક રેકોર્ડ કરવાની તક રહેલી છે. છગ્ગા મારવાના મામલે તે હવે ગાંગુલી અને સચિન તેન્ડુલકરને પાછળ છોડી શકે છે. રોહિત શર્માએ હજુ સુધી વનડે ક્રિકેટમાં ૧૮૮ મેચોમાં ૧૮૬ છગ્ગા લગાવ્યા છે. સચિન ત...

એસજી બોલ ઉપર મચેલી બબાલથી હેરાન છું : અઝહર

17/10/2018 00:10 AM

હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપનાર ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર ઉમેશ યાદવે પોતાના આ શાનદાર પ્રદર્શનથી ૩ દિવસ પહેલા જ નિવેદન આપ્યુ હતું કે, હવે સેંસપરીલ્સ ગ્રીનલેન્ડ્સ (એસજી)ની બોલ બોલિંગ માટે અનુકુળ નથી રહી. એસજી બોલ, જેનો ભારતીય ક્રિકેટમાં ઉપયોગ આશરે ૨૫ વર્ષથી થઈ રહ્યો છે. આજ બોલથી સમગ્ર દેશભરમાં સ્થાનિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટ રમાડવામાં આવે છે, પરંતુ હવે અચાનકથી ટીમ ઈન્ડિયાના કેટલાક...