Sardar Gurjari

શુક્રવાર, તા. ૨૨ નવેમ્બર, ૨૦૧૯, કારતક વદ ૧૦, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૧૫૫

મુખ્ય સમાચાર :
નડિયાદ : ગાંધી જયંતિ સપ્તાહ ઉજવણી પ્રસંગે સાંસદ અને ધારાસભ્યએ ખાદી ખરીદી
12/10/2019 00:10 AM Send-Mail
કેન્દ્ર સરકાર દ્વારા ૧૫૦મી ગાંધી જન્મ જયંતીની ઉજવણી થઇ રહી છે ત્યારે ગાંધી વિચારો અને ખાદી ઉધોગ સાથે સંકળાયેલા લોકોને આર્થિક સહાય અને બળ મળી રહે તે માટે સરકારના ધારાસભ્યો અને સાંસદો દ્વારા ખાદી ખરીદવાનો નિશ્ચય કરાયો છે. જેના ભાગરૂપે આજે ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ દ્વારા ખાદીની ખરીદી કરવામાં આવી હતી. નડિયાદ રેલવે સ્ટેશન સામે આવેલ ખાદી ભંડાર ખાતે ભાજપના કાર્યકરોએ પણ ખાદીની ખરીદી કરી યથા સ્થિતિ ખાદી સાથે સંકળાયેલા ઉધોગકારોને ચેરીટી કરી હતી. આ પ્રસંગે નડિયાદ શહેર સંગઠન પ્રમુખ વિકાસભાઇ શાહ, કપડવંજ તાલુકા પ્રમુખ ધૂળસિંહ, સંગઠન મહામંત્રી દશરથભાઇ પટેલ,નડિયાદ પાલિકા કાઉન્સિલર જાનવીબેન વ્યાસ સહીત કાર્યકરો હાજર રહ્યા હતા.




જિલ્લાના ૧૦૦થી વધુ ગામોના સરપંચોનું કલેકટરને આવેદનપત્ર

નડિયાદ : કોલેજ રોડ પરની હોટેલો દ્વારા ઠલવાતા એંઠવાડથી સ્થાનિકો પરેશાન

નડિયાદ પાલિકા દ્વારા સુએજ પ્લાન્ટમાં સળગાવાતા કચરાથી પ્રદૂષણ અંગે સ્થાનિકોનું આવેદનપત્ર

ખેડા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાતા ત્વરિત નિર્ણય અને કડક પગલાંથી સ્થાનિક રાજકારણમાં હડકંપ

ચકલાસી નગરપાલિકામાં ભાજપનું નાક બચ્યું, બીજી ટર્મ માટે ભરત વાઘેલાની પ્રમુખપદે વરણી

ચકલાસી નગર પાલિકાની આજની બોર્ડ બેઠક વહીવટી બોડીની વરણી હાઇ પ્રોફાઇલ બની રહેશે !

નડિયાદ : રાફેલ મુદ્દે રાહુલ ગાંધી પ્રજાની માફી માંગેની માંગ સાથે ભાજપ દ્વારા ધરણાં

નડિયાદ: શેઢી સિંચાઇની સબ કેનાલોમાં સફાઇના નામે ભ્રષ્ટાચાર : કેનાલોમાં ઘાસ ઊગી નીકળ્યું