Sardar Gurjari

રવિવાર, તા. ૩૧ મે, ૨૦૨૦, જેઠ સુદ-૯, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૧૯, અંક -૩૪૩

મુખ્ય સમાચાર :
સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં સાક્ષરતા અભિયાન
17/09/2019 00:09 AM Send-Mail
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં એન.એસ.એસ. અંતર્ગત ‘સાક્ષરતા અભિયાન’ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન કોલેજના ઈન્ચાર્જ આચાર્ય પ્રા.આરતીબેન એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર પ્રા. ફાલ્ગુુનીબેન વાઘેલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજના ચેરમેન ગીરીશભાઈ પટેલ તથા સેક્રેટરી શીતલભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી હતી.

કાર્યક્રમ અંતર્ગત પ્રશિક્ષણાર્થી મીર રાહીલ અને વસાવા યોગીના દ્વારા સ્વ. રચિત વાર્તા લેખન કરી ેઈટોલા અને ઉમેટા ગામના પ્રૌઢ અને નાના બાળકો સમક્ષ વાર્તા કથન કાર્યક્રમ કરી ગામના લોકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતાનો વિકાસ થાય તેવો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે ઈસ્ણાવ ગામના સાકળીયા વિસ્તાર તેમજ ગામના અન્ય વિસ્તારમાં જઈને નિરક્ષર પ્રૌઢ વ્યક્તિઓએ નામ લખતા શીખી શકે તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઈસ્ણાવ ગામમાં નામ લેખન કાર્યક્રમનું ડડર ડર્ચ્ર્જ્ખ્ર્ઞ્ઞૈગ્ખ્ નું નિદર્શન કરાવી કોલેજના સર્વ પ્રશિક્ષણાર્થીઓ આવા સામાજિક વિકાસના કાર્યક્રમમાં જોડાય તેવી ઈચ્છા પ્રગટ કરી હતી.


આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ સોશ્યલ વર્ક દ્વારા દેશનો સર્વ પ્રથમ ‘બ્લેંડેડ લર્નિંગ’નો ઈ-એફડીપી યોજાયો

‘કોવિડ-૧૯ યુવા અને સ્વયંસેવકોની ભૂમિકા’ વિશે ચારુસેટ યુનિવર્સિટી દ્વારા વેબિનાર

આણંદ પી.જી. આર્ટ્સને આશ્રયે યોજાયેલ ઈન્કવીઝ અને નિબંધ લેખન સ્પર્ધા

આણંદ પી.જી. આર્ટ્સના પ્રો. બળવંત ટંડેલનું લાયબ્રેરી સાયન્સના લાઈવ વેબિનારમાં વક્તવ્ય

બાકરોલ કલીકુંન્ડ નગર ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી સંચાલિત લાયબ્રેરી દ્વારા વીર સાવરકરને ભાવાંજલિ અર્પણ

અમેરિકાના ડલાસ ખાતે સમાજ સેવી સંસ્થાઓ દ્વારા ગ્રોસરી બેગોનું વિતરણ

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ‘મશીન લર્નિંગ’ વિષયે વેબિનાર