Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદ-સોજીત્રા રોડ ઉપર વાનમાં આગ લાગી
20/06/2019 00:06 AM Send-Mail
આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલી એલિકોન એન્જિનિયર કંપનીની સામેના એક કારના શો-રૂમ આગળ ઊભેલી મારૂતિવાન જીજે-૨૩, એ-૬૧૫૬માં એકાએક આગ લાગતા તુરંત જ આણંદ ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો ઘટના સ્થળે ધસી ગયા હતા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે કારના આગળના ભાગને નુકસાન થવા પામ્યું હતુ.