Sardar Gurjari

મંગળવાર, તા. ૨૩ જુલાઈ, ૨૦૧૯, અષાઢ વદ ૬, વિ.સં. ૨૦૭૫, વર્ષ -૧૯, અંક -૩૮

મુખ્ય સમાચાર :
જેસીઆઇ મિલ્કસીટી આણંદ દ્વારા કરાઓકે સ્પર્ધા
20/06/2019 00:06 AM Send-Mail
જેસીઆઇ મિલ્કસીટી, આણંદ દ્વારા જી-સેટ બાકરોલ સેમિનાર હોલમાં કરાઓકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં જેસીઆઇ મિલ્કસીટીના સભ્યો દ્વારા કરાઓકે સંગીત સાથે ગીત પર્ફોમન્સ રજૂ કરાયું. નિર્ણાયક દ્વારા પર્ફોમન્સ આધારિત વિજેતા જાહેર કરી એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જેસીઆઇ મિલ્કસીટીના જેસી, જેસીરેટ, જેસીલેટ અને જુનીયર જેસી અને જી-સેટમાંથી માર્ગદર્શક ભરતભાઇ દ્વારા સહયોગ આપવામાં આપ્યો હતો.