Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
વિનાયકા કોલેજ ઓફ નર્સિગ, નડિયાદના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદની હોસ્પિટલમાં ‘માનસિક વિકૃતિ’ અંગે પ્રદર્શન
17/02/2019 00:02 AM Send-Mail
વિનાયકા કોલેજ ઓફ નર્સિગ, નડિયાદના વિદ્યાર્થીઓ દ્વારા અમદાવાદની જીઆઇપીએસ હોસ્પિટલ ખાતે ''માનસિક વિકૃતિઓ પર પ્રદર્શન'' કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓએ જુદી જુદી એક્ટિવિટી દ્વારા આ કાર્યક્રમને યોજવામાં આવ્યો. વિવિધ માનસિક રોગોને ચાર્ટ, ચિત્રો દ્વારા માનસિક વિકૃતિઓ પર પ્રદર્શન કાર્ય કરવામાં આવ્યું. માનસિક રોગોની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં જુદા જદાં રોગોની જાણકારી આપી, નિષ્ણાતોને જાગૃતતા લાવવામાં મહત્વની માહિતી પુરી પાડવામાં આવી. તેમજ સંસ્થાના માનદ ડાયરેક્ટર ડો. સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા માનસિક બીમારી અંગેની વિદ્યાર્થીઓને ટુંકમા માહિતી આપી પ્રોત્સાહિત કર્યા હતા.