Sardar Gurjari

શુક્રવાર, તા. ૩૦ ઓક્ટોબર, ૨૦૨૦, નિજ આસો સુદ ૧૪, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૧૩૫

મુખ્ય સમાચાર :
રાષ્ટ્રીય શૈિક્ષક મહાસંઘ ગ્રાન્ટેડ પ્રાથમિક આણંદ જિલ્લા કારોબારી દ્વારા સન્માન
23/09/2020 00:09 AM Send-Mail
આણંદ જિલ્લામાં પ્રાથમિક શૈિક્ષક મહાસંઘ ગ્રાન્ટેડ, ગુજરાત દ્વારા ગુજરાત સરકારની માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય શૈ.સંઘ આણંદ જિલ્લાની કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદે જિતેન્દ્રભાઈ એમ. મહિડાની પસંદગી કરવામાં આવી હતી.

આણંદ જિલ્લાની સંઘની કારોબારીએ જિ.શિ.અધિકારી જી.ડી. પટેલ અને નિવેદિતા ચૌધરી (જિ.પ્રા.શિ. અધિકારી)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. બંને અધિકારીઓએ શિક્ષકોના કામો ઝડપથી થાય તે અંગે સાથ સહકાર આપવા સાથે શુભેચ્છાઓ આપી હતી.

આ પ્રસંગે સંઘના પ્રમુખ જિતેન્દ્રભાઈ પરમાર, મંત્રી જયેન્દ્રસિંહ મહિડા, ઉપાધ્યક્ષ સંદિપ મહેતા અને સંગઠન મંત્રી વિરેન્દ્રસિંહ રાજ હાજર રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોની બાકી જીપીએફની સ્લીપો બનાવવા માટે યોગ્ય કામગીરી હાથ ધરવા કચેરીમાં આદેશ આપ્યો હતો.