Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
સ.પ.યુનિ. સંલગ્ન આણંદ-ખેડા જિલ્લાની ર૦ કોલેજોમાં બી.એડની ઓફલાઇન પરીક્ષા
સાત વિષયોની લેવાતી ઓનલાઇન પરીક્ષા
08/08/2020 00:08 AM Send-Mail
વલાસણ કોલેજના કલાર્કને કોરોના પોઝિટિવ આવતા પરીક્ષા સ્થળ બદલાયું
સ.પ.યુનિ. દ્વારા આણંદ,ખેડા જિલ્લાની ર૦ કોલેજોમાં બી.એડની પરીક્ષા લેવામાં આવી રહી છે. દરમ્યાન વલાસણ બી.એડ કોલેજના કલાર્કને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આથી વલાસણની કોલેજનું પરીક્ષા કેન્દ્ર બદલીને ગામની શાળામાં લઇ જવામાં આવ્યાનું યુનિ. સૂત્રોએ જણાવ્યું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્વારા અનુસ્નાતક કક્ષાની વિવિધ વિષયોની જ્ઞાનોદય ભવનમાં પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં એમ.એ.ના હિન્દી, ઇકોનોમીકસ, જર્નાલીઝમ વગેરે વિષયોની પરીક્ષામાં ૯ર ટકા ઉપરાંત પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

સ.પ.યુનિ. સંલગ્ન આણંદ,ખેડા જિલ્લામાં ર૦ કોલેજોમાં બી.એડની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં ૧૧૦૦ પરીક્ષાર્થીઓ કોરોના ગાઇડલાઇનના ચુસ્ત પાલન સાથે પરીક્ષા આપી રહ્યાનું અને ૯૭ ટકા ઉપરાંત હાજરી હોવાનું કુલપતિ પ્રો.કુલકર્ણીએ જણાવ્યું હતું. આ ઉપરાંત એમએસસીમાં ઇલેકટ્રોનિક, હોમ સાયન્સ, મટીરીયલ સાયન્સ વિષયની તેમજ એમએસડબલ્યુ, એમસીએ, પીજીડીસીએ અને મેથેમેટીકસની ઓનલાઇન પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.


સ.પ.યુનિ.ની સિન્ડીકેટ સભા : ર૧ સભ્યોની હાજરીમાં વિવિધ ર૯ મુદ્દા મંજૂર

આંકલાવ નગરપાલિકામાં સમિતિઓની રચના

બોરસદ : સોશિયલ મીડિયા પર 'કામ બોલતા હૈ' પોસ્ટ મૂકનાર પાલિકા પ્રમુખને યુઝર્સ આડે હાથ લીધા

દહેમીમાં દીવાલ ધરાશાયી થતાં ૬ વર્ષના બાળકનું દબાઈ જતાં મોત

ચરોતરમાં ડાંગર-બાજરી ખરીફ પાકોના ભાવની ચિંતા સાથે કાપણીનો શુભારંભ

ઉત્તરપ્રદેશમાં સાવકા પિતા સાથે અણબનાવ થતાં ટ્રેનમાં આણંદ આવેલા બાળકનો ૮ માસ બાદ પરિવાર સાથે મેળાપ

કોરોનાકાળમાં નવેમ્બરમાં યોજાનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ મુલત્વી રાખવા રાજય પ્રા.શિ. સંઘની રજૂઆત

આણંદ જિલ્લામાં બીજા દિવસે પણ માત્ર ૧ પોઝિટિવ સાથે કુલ ૧૦૦૧ કેસ