Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
આણંદ ઈન્સ્ટટ્યિૂટ ઓફ બિઝનેસ સ્ટડીઝનું ગૌરવ
08/08/2020 00:08 AM Send-Mail
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત એ.આઈ.બીએસ કોલેજના વિદ્યાર્થીઓએ સ.પ.યુનિ. જૂન-૨૦૨૦ ની પરીક્ષામાં મેરીટ બેઈઝ પ્રમોશનમાં ગૌરવંતા પરિણામ પ્રાપ્ત કરી સંસ્થા પરિવારનું નામ રોશન કર્યું છે.

જેમાં ઇઇઅ ((ISM) IV th Sem માં પ્રનિતી શર્મા (૮.૭૩) જીપીએ સાથે યુનિવર્સિટી I st અને કોલેજ I st, હર્ષ પટેલ, પિન્કુ રત્વા અને તિથિ સંગવી (૮.૧૩) જીપીએ સાથે યુનિવર્સિટી IIrd અને કોલેજમાં III rd ક્રમે ઉર્તીણ થયા છે. દિપીકા બેન પરમાર (૮.૦૦) જીપીએ સાથે યુનિવર્સિટીના ચોથા ક્રમે કોલેજમાં તૃતિય ક્રમે ઉર્તીણ થયેલ છે. શ્રી રામકૃષ્ણ સેવા મંડળ તથા કોલેજ પરિવાર તરફથી સૌ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.


રાષ્ટ્રીય શૈિક્ષક મહાસંઘ ગ્રાન્ટેડ પ્રાથમિક આણંદ જિલ્લા કારોબારી દ્વારા સન્માન

પોરડામાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પેક એન્જિનિયરીંગ દ્વારા વૃક્ષારોપણ

બી.જે.વી.એમ. કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ મોરધરા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

બીવીએમ એલ્મની એસોસિએશન દ્વારા ‘બીવીએમ રોડમેપ્સ ટુવાર્ડસ યુ.એસ.એ./કેનેડા-જીટુજી ૨૦૨૨’

એમબીઆઈટી કોલેજ દ્વારા વર્ચ્યુઅલ ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ

વલેટવા આંગણવાડીમાં વાનગી હરિફાઈ

વિદ્યાનગરના મૂર્તિકાર દ્વારા ડો.કુરિયનની કાંસ્યની અર્ધ પ્રતિમાનું સર્જન

સ્પેક (બી.સી.એ-૬ સેમ)ના વિદ્યાર્થીઓ સ.પ.યુનિમાં ટોપ ટેનમાં