Sardar Gurjari

બુધવાર, તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦, અધિક આસો સુદ - ૭, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૯૮

મુખ્ય સમાચાર :
સ્પેક, એન્જિનિયરીંગના એન.એસ.એસ. સેલના નેજા હેઠળ કુતરાઓને ‘‘રીફલેક્ટીવ કોલર’’ બાંધ્યા
08/08/2020 00:08 AM Send-Mail
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગના એન.એસ.એસ. સેલના નેજા હેઠળ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ ભાવના કેળવાય અને તેમને રક્ષણ મળી રહે તે હેતુથી ‘‘કૂતરાઓને રીફલેક્ટીવ કોલર’’ બાંધવામાં રીફ્લેક્ટીવ બાંધવામાં આવ્યા હતા. આવે તો તેના થકી પ્રકાશ રિફલેક્ટ થાય છે અને જેના કારણે રખડતા કૂતરાઓને રક્ષા કવચ મળી રહે અને રાત્રિ દરમિયાન વાહન ચલાવતા લોકો અકસ્માતથી બચી શકે. વધુમાં આવી પ્રવૃત્તિનું આયોજન કરવાની પ્રેરણા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન ઓફ સ્ટ્રીટ એનિમલ્સ ફાઉન્ડેશન દ્વારા મળી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પેક, એન્જિનિરીંગ કોલેજના વિવિધ વિભાગોના એન.એસ.એસ. સંયોજ્કો તેમજ સેવકભાઈઓએ જહેમત ઉઠાવી હતી.

આ કાર્ય માટે સંસ્થાનાં ચેરમેન ગીરીશભાઈ પટેલ, સેક્રેટરી શીતલભાઈ પટેલ તથા કેમ્પસ ડેવલોપમેન્ટ ઓફિસર ડો. સ્વપ્નિલ પટેલ, આચાર્ય ડો. (પ્રો.) પૌૈલોમી વ્યાસ તેમજ ઈન્ચાર્જ આચાર્ય પ્રો. ધવલ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા.


રાષ્ટ્રીય શૈિક્ષક મહાસંઘ ગ્રાન્ટેડ પ્રાથમિક આણંદ જિલ્લા કારોબારી દ્વારા સન્માન

પોરડામાં મણિબા ચેરીટેબલ ટ્રસ્ટ અને સ્પેક એન્જિનિયરીંગ દ્વારા વૃક્ષારોપણ

બી.જે.વી.એમ. કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડો. પરેશ મોરધરા રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત

બીવીએમ એલ્મની એસોસિએશન દ્વારા ‘બીવીએમ રોડમેપ્સ ટુવાર્ડસ યુ.એસ.એ./કેનેડા-જીટુજી ૨૦૨૨’

એમબીઆઈટી કોલેજ દ્વારા વર્ચ્યુઅલ ઈન્ડસ્ટ્રીયલ વિઝિટ

વલેટવા આંગણવાડીમાં વાનગી હરિફાઈ

વિદ્યાનગરના મૂર્તિકાર દ્વારા ડો.કુરિયનની કાંસ્યની અર્ધ પ્રતિમાનું સર્જન

સ્પેક (બી.સી.એ-૬ સેમ)ના વિદ્યાર્થીઓ સ.પ.યુનિમાં ટોપ ટેનમાં