Sardar Gurjari

શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૦, શ્રાવણ વદ ૫, વિ.સં. ૨૦૭૬, વર્ષ -૨૦, અંક -૫૪

મુખ્ય સમાચાર :
વિદ્યાનગરમાં ગૌરીવ્રત નિમિતે ફ્રુટ સલાડનું વિતરણ
08/07/2020 00:07 AM Send-Mail
વિદ્યાનગર ખાતે ગૌરીવ્રત નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને સ્ટોન ગ્રુપ દ્વારા૧૪૦૦ થી વધુ દીકરીઓને ફ્રુટ સલાડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ દિલીપ પટેલ કરમસદ નગરપાલિકા ઉપપ્રમુખ નિલેશ પટેલ, સ્ટોન ગ્રુપના દિલેશ જાદવ સહિત અગ્રણીઓ, સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.